[...] “મારી પાસે એક પ્રસ્તાવ છે.” તે મારા મિત્ર એપ્રિલની જેમ આગળ ઝૂકી જાય છે જ્યારે તેણી કોઈ રહસ્ય કહેવા માંગે છે, ભલે તેના કોઈ રહસ્યો સારા ન હોય. અથવા તો ખરેખર રહસ્યો જ ન હોય. “જો તમે કોઈને ન કહો કે હું અહીં છું, તો હું તમારી આંખો ઠીક કરી શકું છું.” “શહેરની બહાર જાઓ!” તે એક-બે વખત ઝબક્યો. “તે જ હું કરવાનો પ્રયાસ કરી રહ્યો છું.” “મારો મતલબ એ છે કે તમે તે કરી શકતા નથી!” “કેમ નહીં?” “સારું, ચશ્મા સિવાય બીજું કોઈ મારી આંખોને ઠીક કરી શક્યું નથી.” “મારી પાસે ચોક્કસ ક્ષમતાઓ છે. તમે જોશો, પ્રદાન કરેલ છે...” “...હું તમારા વિશે કોઈને કહેતો નથી?” “તે તેનું હ્રદય છે, તે પરિસ્થિતિનો સૌથી મૂળભૂત ભાગ છે છે.” “હું કેવી રીતે જાણું કે તમે મને આંધળો નહીં કરો? તમે એવા ટેલિમાર્કેટર્સમાંથી એક જેવા બની શકો છો જે વચનો આપે છે પરંતુ તદ્દન જૂઠું બોલે છે. તે વેક્સિંગ ઓન, વેક્સિંગ ઓફ ફરી શરુ થવા લાગ્યું. “હું એવા જીવો સાથે આવું કામ નહીં કરું જેણે મને કોઈ નુકશાન પહોચાડ્યું નથી.” “એટલે કે જો મેં તમને નુકશાન પહોચાડ્યું હોય, તો તમે મને અંધ બનાવી શકો છો?” “તે જાણવાની જરૂરિયાતના આધારે છે.” “અને જો તમે મારી આંખો ઠીક કરો, અને હું તમારા વિશે કોઈને કહું નહીં, તો તમે અમારા ખેતરો છોડી દેશો?” “તે તેનું હ્રદય છે!” [...] | Entry #38366 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
4 | 1 x4 | 0 | 0 |
|
[...] "મારી પાસે એક પ્રસ્તાવ છે." તે મારા મિત્ર એપ્રિલની જેમ આગળ ઝૂકી જાય છે જ્યારે તેણી કોઈ રહસ્ય કહેવા માંગે છે, ભલે તેના કોઈ રહસ્યો સારા ન હોય. અથવા તો ખરેખર રહસ્યો. "જો તમે કોઈને ન કહો કે હું અહીં છું, તો હું તમારી આંખો ઠીક કરી શકું છું." "શહેરની બહાર જાઓ!" તે એક-બે વખત ઝબક્યો. "તે જ હું કરવાનો પ્રયાસ કરી રહ્યો છું." "મારો મતલબ એ છે કે તમે તે કરી શકતા નથી!" "કેમ નહિ?" "સારું, ચશ્મા સિવાય બીજું કોઈ મારી આંખોને ઠીક કરી શક્યું નથી." “મારી પાસે ચોક્કસ ક્ષમતાઓ છે. તમે જોશો, પ્રદાન કરેલ છે ..." "...હું તમારા વિશે કોઈને કહેતો નથી?" "તે તેનું હૃદય છે, તે નબ છે." "હું કેવી રીતે જાણું કે તમે મને આંધળો નહીં કરી શકો? તમે તે ટેલીમાર્કેટર્સમાંથી એક જેવા બની શકો છો જે વચનો આપે છે પરંતુ તદ્દન જૂઠું બોલે છે. તે ફરી વેક્સિંગ થવા લાગ્યું. "હું એવા પ્રાણી સાથે આવું કામ નહીં કરું જેણે મને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી." "એટલે કે જો મેં તમને નુકસાન પહોંચાડ્યું હોય, તો તમે મને અંધ બનાવી શકો છો?" "તે જાણવાની જરૂરિયાતના આધારે છે." "અને જો તમે મારી આંખો ઠીક કરો, અને હું તમારા વિશે કોઈને કહું નહીં, તો તમે અમારા ખેતરો છોડી દેશો?" "તે તેનું હૃદય છે!" [...] | Entry #38438 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
2 | 0 | 1 x2 | 0 |
|
“હું એક પ્રસ્તાવ મૂકું છું.” જ્યારે તેણી કોઈ રહસ્ય કહેવા માંગે ત્યારે તે મારા મિત્ર એપ્રિલની જેમ ઉત્તરોત્તર નમી પડે છે‚ જો કે‚ તેના રહસ્યો પૈકી કોઈપણ સારા નથી હોતાં. અથવા તો ખરેખર રહસ્યમય નથી હોતાં. "જો તમે કોઈને ન કહો કે હું અહીં છું તો હું તમારી આંખો ઠીક કરી શકું છું." “તમે આ શહેરની બહાર જતા રહો!” તેણે એક-બે વખત પલકારા માર્યા. “હું તે જ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ” ”મારા કહેવાનો આશય એ છે કે તમે એવું નહિ કરી શકો!” ”કેમ નહિ?” ”સારું‚ મારી આંખોને ચશ્મા સિવાય બીજું કોઈપણ ઠીક નથી કરી શક્યું.” ”હું અમુક કૌશલ્યો ધરાવું છું. તમે તે જોઈ શકશો‚ જો.....” ” .....હું તમારા વિષે કોઈને કહેતો નથી?” ”તે તેનું હૃદય છે‚ એટલે કે‚ હાર્દ છે.” "મને કેવી રીતે ખબર પડે કે તમે મને અંધ નહિ બનાવી દો? તમે પેલા ટેલિમાર્કેટર્સ પૈકી એક જેવા બની શકો છો જે વચનો આપે છે પરંતુ સાવ જુઠ્ઠું બોલે છે. ફરી વેક્સિંગ થવાનું શરૂ થયું. "હું એવા પ્રાણી સાથે આવું કામ નહીં કરું જેણે મને કોઈ નુકસાન નથી કર્યું." "એટલે કે જો મેં તમને નુકસાન કર્યું હોય તો તમે મને અંધ બનાવી શકો છો?" "જાણવાની તમારી આવશ્યક્તા ઉપર તે આધાર રાખે છે." "અને જો તમે મારી આંખો ઠીક કરો અને હું તમારા વિષે કોઈને ન કહું નહીં તો શું તમે અમારા વિસતારમાંથી જતા રહેશો?" "તે તેનું હૃદય છે!" | Entry #37723 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
2 | 0 | 1 x2 | 0 |
|